મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય રમત દિન' ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ? 23મી જૂન 24 ફેબ્રુઆરી 24મી નવેમ્બર 29મી ઓગસ્ટ 23મી જૂન 24 ફેબ્રુઆરી 24મી નવેમ્બર 29મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે (International Nurses Day)કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 માર્ચ 12 મે 13 ડીસેમ્બર 1 જુલાઈ 23 માર્ચ 12 મે 13 ડીસેમ્બર 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છુટકારો અપાવવાના હેતુસર 'નો ટોબેકો ડે' વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 મી મે 22 ઓકટોબર 31 માર્ચ 10 મી જૂન 31 મી મે 22 ઓકટોબર 31 માર્ચ 10 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2002 1975 1990 2001 2002 1975 1990 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે ? 23 ડિસેમ્બર 22 માર્ચ 9 મે 10 જુલાઈ 23 ડિસેમ્બર 22 માર્ચ 9 મે 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP