મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2011 2012 2010 2013 2011 2012 2010 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? વિશ્વ આરોગ્ય દિન - 7મી એપ્રિલ વિશ્વ ક્ષય દિન - 24મી માર્ચ વિશ્વ એઈડ્સ દિવસ - 31મી ડિસેમ્બર તમાકુ વિરોધી દિન - 31મી મે વિશ્વ આરોગ્ય દિન - 7મી એપ્રિલ વિશ્વ ક્ષય દિન - 24મી માર્ચ વિશ્વ એઈડ્સ દિવસ - 31મી ડિસેમ્બર તમાકુ વિરોધી દિન - 31મી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સંગીત દિવસ કયારે મનાવવામાં આવે છે ? 21, જૂન 14, ડિસેમ્બર 2, ઓકટોબર 21, સપ્ટેમ્બર 21, જૂન 14, ડિસેમ્બર 2, ઓકટોબર 21, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ? બાબાસાહેબ આંબેડકર કે કામરાજ મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી બાબાસાહેબ આંબેડકર કે કામરાજ મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 14 નવેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 22 ડિસેમ્બર 14 નવેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ 28 જૂન 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 ઓગસ્ટ 28 જૂન 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP