કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 66મા ફિલ્મફેર એવોડ્ર્સ અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? અસ્મિતા ગદ્યપર્વ સફારી ચિત્રલેખા અસ્મિતા ગદ્યપર્વ સફારી ચિત્રલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા સાઉદી અરેબિયા ભારત ઈજિપ્ત ઈન્ડોનેશિયા સાઉદી અરેબિયા ભારત ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? WHO UNICEF GAVI આપેલ તમામ WHO UNICEF GAVI આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? તુર્કી ડેનમાર્ક નોર્વે સ્વીડન તુર્કી ડેનમાર્ક નોર્વે સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 15 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP