મહત્વના દિવસો (Important Days)
સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ઓગસ્ટ, 21
જાન્યુઆરી, 21
જૂન, 21
ફેબ્રુઆરી, 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ?

12, ઓગસ્ટ
15, ઓગસ્ટ
14, ઓકટોબર
13, સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

2જી ઓક્ટોબર
15મી નવેમ્બર
9મી ઓગસ્ટ
14મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતભરમાં 'પોલીસ દિન' (Police Comemoration Day) ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?

13 નવેમ્બર
21 ઓકટોબર
26 જાન્યુઆરી
23 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP