સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ઊંચાઈ સમુદ્ર ઊંડાણો ફલો ઊંચાઈ સમુદ્ર ઊંડાણો ફલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ડી સી બી ઈ ડી સી બી ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાયોક્સાઇડ સોડિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? ન્યૂ દિલ્હી હેગ જિનિવા સિંગાપુર ન્યૂ દિલ્હી હેગ જિનિવા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર ચરબી પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP