સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? પિટ્યુટરી થાઈરોઈડ એડ્રીનલ શુક્રપિંડ પિટ્યુટરી થાઈરોઈડ એડ્રીનલ શુક્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) HIV એ શું છે ? હૃદયના ધબકારા માપવાનું યંત્ર વસ્તુનું બ્રાન્ડ નામ છે. એઈડ્ઝને જન્મ આપે કેસેટ બનાવતી કંપની હૃદયના ધબકારા માપવાનું યંત્ર વસ્તુનું બ્રાન્ડ નામ છે. એઈડ્ઝને જન્મ આપે કેસેટ બનાવતી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? ઝીંક તાંબુ સોડિયમ એલ્યુમિનિયમ ઝીંક તાંબુ સોડિયમ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? મકાઈ એરંડા જુવાર કપાસ મકાઈ એરંડા જુવાર કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે ? માખી ચાંચડ મચ્છર તીડ માખી ચાંચડ મચ્છર તીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP