સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? ગતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? દબાણ ઊંચાઈ ઊંડાઈ દ્રવ્યમાન દબાણ ઊંચાઈ ઊંડાઈ દ્રવ્યમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? વર્નીકલ્ચર પીસી કલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર વર્નીકલ્ચર પીસી કલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? ખનીજક્ષાર પ્રોટીન કાર્બોદિત પદાર્થ ચરબી ખનીજક્ષાર પ્રોટીન કાર્બોદિત પદાર્થ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP