સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? Fe3O4 Fe2O2 Fe2O3 FeO Fe3O4 Fe2O2 Fe2O3 FeO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? પવન બાયોગેસ સૌર લઘુ જળશક્તિ પવન બાયોગેસ સૌર લઘુ જળશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? પવન ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા પવન ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉચ્ચ માંસાહારી ઉત્પાદક પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉચ્ચ માંસાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... સ્વેચ્છિક ભૂખમરો ખૂબ ખાવું અને પછી સુઈ જવું સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી આપેલ પૈકી એક પણ નહીં સ્વેચ્છિક ભૂખમરો ખૂબ ખાવું અને પછી સુઈ જવું સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP