સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? ટેકોમીટર સ્ફીરોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર ટેકોમીટર સ્ફીરોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 90° 45° 60° 120° 90° 45° 60° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? ચાંદી તાંબુ કાચ સોનું ચાંદી તાંબુ કાચ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ હાઈમર ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP