કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? કર્ણાટક કેરળ ગુજરાત તમિલનાડુ કર્ણાટક કેરળ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ 1,2,3 માત્ર 1,2 માત્ર 2,3 માત્ર 1,3 1,2,3 માત્ર 1,2 માત્ર 2,3 માત્ર 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. આપેલ તમામ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. આપેલ તમામ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP