મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વર્લ્ડ હેરિટેજ ડે
ઈન્ટરનેશનલ યુથ ડે
વર્લ્ડ ડોકટર્સ ડે
વર્લ્ડ અર્થ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ?

બાબાસાહેબ આંબેડકર
લાલ બહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ
કે કામરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વિશ્વ હેરીટેઝ દિવસ
વિશ્વ જન સંખ્યા દિવસ
વિશ્વ વન દિવસ
ઊર્જા સંરક્ષણ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP