પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગામના શિક્ષિત આગેવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'ગ્રામસભા' ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 243-D 243-B 243-A 243-C 243-D 243-B 243-A 243-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? ભારતનું ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર ભારતનું ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સીલના અધ્યક્ષ કોણ છે ? જિલ્લા કલેક્ટર પંચાયત વિભાગના સચિવ વિકાસ કમિશનર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી જિલ્લા કલેક્ટર પંચાયત વિભાગના સચિવ વિકાસ કમિશનર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP