પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1960 1963 1961 1959 1960 1963 1961 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ? Rs.40,000/- Rs.25,000/- Rs.15,000/- Rs.50,000/- Rs.40,000/- Rs.25,000/- Rs.15,000/- Rs.50,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP લોકસભાની ચુંટણી લડવા માટે સરપંચ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે આપેલ તમામ તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 35 30 25 40 35 30 25 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP