પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ? ચીટનીશ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા વહીવટી અધિકારી ચીટનીશ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા વહીવટી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? સહકારી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા શિક્ષણ સંસ્થા સહકારી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા શિક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 75 60 100 90 75 60 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? ગાંધીજી જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ગાંધીજી જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP