ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

કુમુદિની લાખિયા
કે.જી. સુબ્રહ્મણ્યમ્
હોમાઈ વ્યારાવાલા
વનરાજ ભાટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અનંતાનંદતીર્થ
રજનીશ
શ્રી શ્રી રવિશંકર
અમૃતાનંદમીય દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?

પન્ના નાયક
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

પંડિત મદન મોહન માલવીય
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઇ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

વિજયઘાટ
રાજઘાટ
શાસ્ત્રીઘાટ
લાલઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP