પંચાયતી રાજ (Panchayati Raj) ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે ? બંધારણની કામગીરીની સમીક્ષા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ પછાતવર્ગોની ઓળખ કરવી બંધારણની કામગીરીની સમીક્ષા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ પછાતવર્ગોની ઓળખ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ? ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? નવ પાંચ અગિયાર સાત નવ પાંચ અગિયાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? ઉપરોક્ત તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP