પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 59 62 60 61 59 62 60 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1962 ઈ.સ. 1958 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ઈ.સ. 1962 ઈ.સ. 1958 ઈ.સ. 1952 ઈ.સ. 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 15 ડિસેમ્બર 15 નવેમ્બર 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 15 નવેમ્બર 15 જાન્યુઆરી 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP