પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કોણ કરે છે ? વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અહીં દર્શાવેલ બધી જ બાબતો અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ? મહેસુલી આવકના 5% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 75% મહેસુલી આવકના 7.5% મહેસુલી આવકના 5% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 75% મહેસુલી આવકના 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આપણા દેશમાં 'પંચાયતી રાજ' કેટલા સ્તરનું છે ? દ્વિ - સ્તરીય ત્રિ - સ્તરીય પંચ - સ્તરીય એક - સ્તરીય દ્વિ - સ્તરીય ત્રિ - સ્તરીય પંચ - સ્તરીય એક - સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 31 માર્ચ 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 15 નવેમ્બર 31 માર્ચ 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP