પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ? બોમ્બે પોલીસ એક્ટ સી.આર.પી.સી. ઇન્ડિયન પીનલ કોડ (IPC) એવિડન્સ એક્ટ બોમ્બે પોલીસ એક્ટ સી.આર.પી.સી. ઇન્ડિયન પીનલ કોડ (IPC) એવિડન્સ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ? ખાનગી ટ્રસ્ટની મિલકત હોય સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય ખાનગી ટ્રસ્ટની મિલકત હોય સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? વસ્તીની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ વસ્તીની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP