પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

કલ્યાણ સમિતિ
આરોગ્ય સમિતિ
શિક્ષણ સમિતિ
સામાજિક ન્યાય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
મુંબઈ વિલેજ એક્ટ, 1920
વિલેજ એક્ટ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે.

મામલતદાર કચેરી
સમાધાન પંચ
ન્યાય પંચાયત
ન્યાયની સ્થાનિક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP