પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

243 C (3)
243 D (1)
243 C (4)
243 C (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

આપેલ તમામ
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
મહિલાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ?

જી.વી. કે. રાવ
દિલીપસિંહ ભૂરિયા
બળવંતરાય મહેતા
રામસિંહ પુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ?
1. ગુજરાત પંચાયત ધારો
2. જમીન મહેસુલ ધારો
3. ફોજદારી કાર્યવાહી ધારો
4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો
ઉપરમાંથી શું સાચું છે ?

1,2,3,4
2,4
1,4
1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP