પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકાની સ્થાનિક મહેસુલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા રજીસ્ટ્રાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -4 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય સમિતિ કલ્યાણ સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય સમિતિ કલ્યાણ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ? બળવંતરાય મહેતા સમિતિ -1957 અશોક મહેતા સમિતિ -1977 રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ બળવંતરાય મહેતા સમિતિ -1957 અશોક મહેતા સમિતિ -1977 રીખવદાસ શાહ સમિતિ -1972 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર માસે દર બે માસે દર ત્રણ માસે દર ચાર માસે દર માસે દર બે માસે દર ત્રણ માસે દર ચાર માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP