પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ સભાના સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ સભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફોર્મ નં. 45 ફોર્મ નં. 46 ફોર્મ નં. 47 ફોર્મ નં. 48 ફોર્મ નં. 45 ફોર્મ નં. 46 ફોર્મ નં. 47 ફોર્મ નં. 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP