પંચાયતી રાજ (Panchayati Raj) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 72 75 74 73 72 75 74 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? ભારતનું ચૂંટણી આયોગ કલેકટર રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર ભારતનું ચૂંટણી આયોગ કલેકટર રાજ્ય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા શિક્ષણ સંસ્થા સહકારી સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા શિક્ષણ સંસ્થા સહકારી સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ? પંચાયતી રાજનો રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો પંચાયતી રાજનો રાષ્ટ્ર સ્વરાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું ? રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP