પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-9 ભાગ-8 ભાગ-4 ભાગ-7 ભાગ-9 ભાગ-8 ભાગ-4 ભાગ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 7 8 9 6 7 8 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? ત્રણ વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 2જી એપ્રિલ 21 મી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ 21 મી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP