સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? હ્રદય ફેફસા કાન આંખ હ્રદય ફેફસા કાન આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો કયા આવેલા છે ? અગ્ર મગજ મધ્ય મગજ પશ્વ મગજ કરોડરજ્જુ અગ્ર મગજ મધ્ય મગજ પશ્વ મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ? રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ રિકેટસ પેલાગ્રા સ્કર્વી ચીલોસીસ રિકેટસ પેલાગ્રા સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા પાંચ મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા પાંચ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP