સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? સોનુ -Ag પોટેશિયમ -K લિથિયમ -Li ચાંદી -Au સોનુ -Ag પોટેશિયમ -K લિથિયમ -Li ચાંદી -Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફનું ગલનબિંદુ કેટલું છે ? 100° સે. 80° સે. 10° સે. 0° સે. 100° સે. 80° સે. 10° સે. 0° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? ડૉ. બ્રાઉન લોર્ડ સ્ટ્રેઈનર રોબર્ટ કૂચ ડૉ. કૂક ડૉ. બ્રાઉન લોર્ડ સ્ટ્રેઈનર રોબર્ટ કૂચ ડૉ. કૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? તેના રસના પરીક્ષણથી તેનો વ્યાસ માપીને તેની લંબાઈ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેના રસના પરીક્ષણથી તેનો વ્યાસ માપીને તેની લંબાઈ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? ફોલિક એસિડ કેલ્શિયમ એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ ફોલિક એસિડ કેલ્શિયમ એસ્કોર્બિક એસિડ એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP