સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? ઓક્સિજન કલોરીન કાર્બન મોનોક્સાઈડ આર્ગોન ઓક્સિજન કલોરીન કાર્બન મોનોક્સાઈડ આર્ગોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? પિત્તળ સ્ટીલ કાંસુ ઝિંક પિત્તળ સ્ટીલ કાંસુ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા... કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? યુડોમીટર ટેકોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર યુડોમીટર ટેકોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP