સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? સી ઈ બી ડી સી ઈ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B12 વિટામિન - A વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - B12 વિટામિન - A વિટામિન - B6 રિબોફ્લેવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલાc) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારતત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર1) નિલ્સ બૉહર 2) ડૉ.સી. વી. રામન3) કાર્લ લિનિયસ4) મેન્ડેલીફ a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેત્રમણિનું કાર્ય શું છે ? વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? ચાર આઠ નવ પાંચ ચાર આઠ નવ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP