સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ? મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ મણિપુર - અગ્નિતત્વ અનાહત - જલતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? કેળુ ચીકુ સફરજન નારંગી કેળુ ચીકુ સફરજન નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુષ્પાસન વજ્રચક્ર પુંકેસરચક્ર દલચક્ર પુષ્પાસન વજ્રચક્ર પુંકેસરચક્ર દલચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ફોટક પદાર્થ બનાવવા શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? B D A C B D A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP