સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 2n² N² 2n 4n 2n² N² 2n 4n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન કેલ્શિયમ ઈન્સ્યુલિન શર્કરા વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તે ___ ઉત્પન્ન કરે છે. બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન સ્યુગર બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન સ્યુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય ? 25 ગ્રામ 28.35 ગ્રામ 28 ગ્રામ 28.25 ગ્રામ 25 ગ્રામ 28.35 ગ્રામ 28 ગ્રામ 28.25 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? પ્રાણવાયુ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન કાર્બનડાયોક્સાઈડ પ્રાણવાયુ હાઈડ્રોજન નાઈટ્રોજન અને અર્ગોનીયોન કાર્બનડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP