સામાન્ય વિજ્ઞાન (General Science)
એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે.

આવશ્યક એસિડ
અનાવશ્યક એમિનો એસિડ
આવશ્યક ફેટી એસિડ
અનાવશ્યક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ?

ખાંડ, દહીં, આમલી
મીઠું, ચૂનો, ટામેટું
લીંબુ, ધોવાનો સોડા, સાબુ
લીંબુના ફૂલ, આમલી, છાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ?

પ્રોટીન
કાર્બોદિત પદાર્થ
ચરબી
લોહતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દોરી પર ચાલતો નટ હવામાં લાંબો વાસ રાખે છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો છે ?

ગુરુત્વાકર્ષણ
કોઈ નહીં
ગુરુત્વ કેન્દ્ર બિંદુ
ઉચ્ચાલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP