સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું કયું અંગ માત્ર કુર્ચાનું બનેલું છે ? પગ માથું નાક છાતીનું પાંજરૂ પગ માથું નાક છાતીનું પાંજરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? બાયોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી સ્ટેથોસ્કોપી બાયોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી સ્ટેથોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનો રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? એડિસન એલેક્ઝાન્ડર બેલ બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન એડિસન એલેક્ઝાન્ડર બેલ બ્રેઈલ લુઈસ આઈઝેક પીટમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? યુરી ગાગરીન ગ્લેન વેલેન્ટીના નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન ગ્લેન વેલેન્ટીના નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP