સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? નેત્રમણી કનિનીકા પારદર્શક પટલ કીકી નેત્રમણી કનિનીકા પારદર્શક પટલ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? જુલ ડાઈન ન્યુટન અર્ગ જુલ ડાઈન ન્યુટન અર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? પિત્તળ સ્ટીલ કાંસુ ઝિંક પિત્તળ સ્ટીલ કાંસુ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? કલોરીન હાઈડ્રોજન આયોડિન ઓક્સિજન કલોરીન હાઈડ્રોજન આયોડિન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? ગુરુત્વાકર્ષણ તૃતીય દ્વિતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ તૃતીય દ્વિતીય પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર્પગંધામાંથી શું મળી આવે છે ? રીસ્પીન નિકોટીન ક્વિનાઈન મોર્ફીન રીસ્પીન નિકોટીન ક્વિનાઈન મોર્ફીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP