સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? લેકટોમીટર સ્પેક્ટ્રોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ લેકટોમીટર સ્પેક્ટ્રોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? હાર્ટ સર્જરી કેન્સર એઈડ્ઝ ન્યુમોનિયા હાર્ટ સર્જરી કેન્સર એઈડ્ઝ ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 4/5 3/4 2/5 5/4 4/5 3/4 2/5 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? કાચબો મગર ઉરાંગઉટાંગ હાથી કાચબો મગર ઉરાંગઉટાંગ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? આપેલ તમામ શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય આપેલ તમામ શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP