સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? ત્વચા લીવર કિડની આંખ ત્વચા લીવર કિડની આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ? મેગ્નેટિક કંપાસ બેરોમીટર ગાયરોસ્કોપ હાઈડ્રોસ્કોપ મેગ્નેટિક કંપાસ બેરોમીટર ગાયરોસ્કોપ હાઈડ્રોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? ગ્લાસ સ્ટીલ રબ્બર સ્પોન્જ ગ્લાસ સ્ટીલ રબ્બર સ્પોન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. લોહતત્વ ઝીંક વિટામીન-એ આયોડિન લોહતત્વ ઝીંક વિટામીન-એ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? જિપ્સમ લાઈમ યુરિયા એમોનિયા જિપ્સમ લાઈમ યુરિયા એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP