સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ? ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શીતળાની રસી એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? રોબર્ટ કૂક રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કોચ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. રોનાલ્ડ વિરાગનું નામ કઈ દવા શોધવા માટે જાણીતું છે ? નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ પેનિસિલિનની શોધ એઇડ્સ વિરોધી દવા એન્ટીફંગસ દવા શોધવા માટે નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ પેનિસિલિનની શોધ એઇડ્સ વિરોધી દવા એન્ટીફંગસ દવા શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 200 220 280 320 200 220 280 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયા ખાદ્યપદાર્થના પ્રોટીને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે ? દૂધ ઈંડા મગફળી સોયાબીન દૂધ ઈંડા મગફળી સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP