સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? CI2 CO2 HO2 HNO2 CI2 CO2 HO2 HNO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? અનંત શૂન્ય વસ્તુ અંતર જેટલી વસ્તુ અંતરથી બમણી અનંત શૂન્ય વસ્તુ અંતર જેટલી વસ્તુ અંતરથી બમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ? વિટામિન -A વિટામિન -E વિટામિન -K વિટામિન -B વિટામિન -A વિટામિન -E વિટામિન -K વિટામિન -B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ આયોડિન કોસ્ટિક સોડા મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ આયોડિન કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 4.5 m 1.5 m 6.5 m 3.5 m 4.5 m 1.5 m 6.5 m 3.5 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP