સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ?

શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે.
હાડકાંના ઘડતર માટે જરૂરી છે.
હાડકાના બંધારણમાં જરૂરી છે.
હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ?

ઈલેક્ટ્રોમીટર
એમીટર
થર્મોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ઈ કોલાઈ
બેસીલસ એન્થ્રેસીસ
ટયુબરકલ બેસીલસ
હિપેટાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.
1. ઝીનોફોબિયા
2. એક્રોફોબીયા
3. ટ્રાઈપેનોફોબીયા
4. આર્સનફોબીયા
અ‌. ઊંચાઈનો ડર
બ. ઈન્જેકશનનો ડર
ક. આગનો ડર
ડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર

1-ક, 2-અ, 3-બ, 4-ડ
1-ક, 2-બ, 3-અ, 4-ડ
1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ડ, 2-અ, 3-બ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ?

કલોરાઈડ આયન
મેગ્નેશિયમ આયન
સલ્ફર આયન
ક્લોરોફ્લોરો કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP