ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 182 37 11 26 182 37 11 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ? પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભા સંસદ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભા સંસદ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP