ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિને
સંસદનાં દરેક ગૃહને
રાજ્યસભાને
લોકસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ?

જી.વી.કે.રાવ સમિતિ
નેહરુ સમિતિ
તેજ બહાદુર સપ્રુ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેબીનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP