ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી સામાન્ય વહીવટ વિભાગ વિધાનસભા રાજ્યપાલ મુખ્યમંત્રી સામાન્ય વહીવટ વિભાગ વિધાનસભા રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 282 279 280 277 282 279 280 277 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? 70 વર્ષ 75 વર્ષ 80 વર્ષ કોઇ વય મર્યાદા નથી 70 વર્ષ 75 વર્ષ 80 વર્ષ કોઇ વય મર્યાદા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1995 1991 1998 1990 1995 1991 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 330 (બ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP