ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? પાંચમાં છઠ્ઠા એક પણ નહીં ચોથા પાંચમાં છઠ્ઠા એક પણ નહીં ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? આકસ્મિક નિધિ નાણાપંચ સંમિત નિધિ કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ નાણાપંચ સંમિત નિધિ કરમાંથી વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Habeas Corpus Prohibition Mandamus Qua- warranto Habeas Corpus Prohibition Mandamus Qua- warranto ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1950 1952 1954 1956 1950 1952 1954 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 13 15 10 20 13 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP