ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રિઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રિઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ (ECI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ? સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા પ્રધાનમંત્રી દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા પ્રધાનમંત્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? 35 વર્ષથી વધુ ઉંમર હોય ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય 35 વર્ષથી વધુ ઉંમર હોય ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP