ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, વિધિ અથવા રિવાજ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 32 24 29 35 32 24 29 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP