ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 30 દિવસ 2 દિવસ 15 દિવસ 7 દિવસ 30 દિવસ 2 દિવસ 15 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP