ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 8 માસ 10 માસ 6 માસ 4 માસ 8 માસ 10 માસ 6 માસ 4 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 75 73 76 74 75 73 76 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 198 આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 આર્ટિકલ – 198 આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 5 8 4 6 5 8 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP