ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ હંસા મહેતા રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૯૦૮ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૯૦૮ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 74 કલમ - 153 કલમ - 155 કલમ - 161 કલમ - 74 કલમ - 153 કલમ - 155 કલમ - 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP