ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. રાધાકૃષ્ણન ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 279 281 280 283 279 281 280 283 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 161 કલમ - 153 કલમ - 155 કલમ - 74 કલમ - 161 કલમ - 153 કલમ - 155 કલમ - 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? બિનસાંપ્રદાયિક આપેલ તમામ સમાજવાદી લોકશાહી બિનસાંપ્રદાયિક આપેલ તમામ સમાજવાદી લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP