ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 10% 20% 5% 15% 10% 20% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 15 10 12 8 15 10 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1991 1921 1951 1901 1991 1921 1951 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP